તેલના ભાવમાં થયો મોટો ઘટાડો..! 10-20 રૂપિયા નહીં પરંતુ આટલા રૂપિયાનો થયો મોટો ઘટાડો…નવા ભાવ સાંભળીને ડબ્બો લેવા દોડશો…

મિત્રો તમને બધાને ખબર હશે કે સમગ્ર દેશભરમાં છેલ્લા ઘણા સમયથી સતત મોંઘવારી વધી રહી છે. સતત જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થતા સામાન્ય જનતાને ઘર ચલાવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ત્યારે ખાદ્યતેલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ખાદ્ય તેલના ભાવમાં ખૂબ જ મોટો ઘટાડો થયો છે અને લોકોને છેલ્લા ઘણા સમયથી વધતા જતા ભાવ માંથી રાહત મળી છે.

મિત્રો આ વખતે તેલના ભાવમાં 10-20 રૂપિયા નહીં પરંતુ ખૂબ જ મોટો ઘટાડો થયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે ઘણા લાંબા સમય બાદ સીંગતેલ, કપાસીયા તેલ, પામોલીન અને સનફ્લાવર તેલમાં ઘટાડો નોંધાયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આજરોજ કપાસિયાના તેલના ડબ્બાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

જ્યારે સિંગતેલ અને પામોલીન તેલના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. સૌથી મોટો ઘટાડો સનફ્લાવરના તેલમાં થયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે સનફ્લાવર તેલના ડબ્બાના ભાવમાં 400 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે. મિત્રો વેપારીઓનું એવું અનુમાન છે કે હજુ પણ ખાદ્યતેલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. મિત્રો તમને જણાવી દઈએ કે હાલમાં કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2250 રૂપિયા નોંધાયો છે.

સિંગતેલના ડબ્બાનો ભાવ 2600 નોંધાયો છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ વખતે રાજ્યમાં કપાસનું સારું એવું ઉત્પાદન થયું હોવાના કારણે કપાસિયાના તેલમાં પણ સારો એવો ઘટાડો થયો છે. મગફળીની આવક આ વખતે ખૂબ જ ઓછી થઈ છે. છતાં પણ મગફળીના તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી સતત ખાદ્યતેલના ભાવમાં વધારો થતો હતો. પરંતુ આજરોજ તેલના ભાવમાં ઘટાડો થતાં ગૃહણીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વખતે દર વખતની જેમ 10-20 રૂપિયા નહીં. પરંતુ ખૂબ જ મોટો ઘટાડો આજે તેલના ભાવમાં થયો છે. એટલા જ માટે મિત્રો તમે નજીકની દુકાનમાં જઈને તેલના ભાવ પૂછીને સસ્તું તેલ ખરીદી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*