રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફી ને લઈને લેવાયો મોટો નિર્ણય,આરટીઆઇ અંતર્ગત આટલા હજારનો ફિમાં કરાયો વધારો

50

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ફી માં વધારો કરવામાં આવ્યો છે.શિક્ષણ વિભાગ દ્વારા RTE ની ફી માં ત્રણ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.પહેલા RTE અંતર્ગત 10000 રૂપિયા ફી હતી જેમાં હવે 3 હજાર રૂપિયાના વધારા બાદ ફી વધારીને 13 હજાર કરાય છે.મહત્વનું છે કે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ફી નો નવો ઠરાવ કરવામાં આવ્યો છે.

આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક મહત્વની કેબિનેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠક દરમિયાન ખેડૂતોના વરસાદ થી થયેલા નુકસાન,100 દિવસના કામના ટાર્ગેટ તેમજ તહેવારો અને ઉત્સવો પર કોરોના માર્ગદર્શિકા ના પાલન પર ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતમાં સરકારી નોકરી ની રાહ જોઈને કંટાળેલા વિદ્યાર્થીઓ અને યુવાનો ઘણી વખત રસ્તા ઉપર થી આવતા હોય છે.અનેક ભણેલા ગણેલા યુવાનો બેરોજગાર કેટલાય વર્ષથી નોકરી ની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ માં એક નિવેદન થી ગુજરાતમાં રાજકીય ગરમાવો વ્યાપ્યો છે.

ગુજરાતમાં સાબરકાંઠાના હિમતનગર ખાતે કાર્યક્રમ દરમ્યાન ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે હાજરી આપી હતી. આ દરમિયાન તેમને નિવેદન આપ્યું હતું કે ભાજપના કાર્યકરોને દીકરાઓને સરળતાથી નોકરી મળી જાય છે પરંતુ તે ભાજપનો કાર્યકર હોય તે જરુરી છે.આ મામલે કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યુ અને કહ્યું કે ગુજરાત સરકાર ભાજપ ની કંપની છે જ્યાં ભાજપનો કાર્યકર હોવું તે ઉમેદવારનું કવોલીફિકેશન ગણાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!