સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! હનુમાન જયંતી પહેલા સોના ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો સોનાનો લેટેસ્ટ ભાવ…

જો મિત્રો તમે પણ આજે સોનુ કે ચાંદીના ઘરેણા ખરીદવાનું મન બનાવી રહ્યા છો તો સૌથી પહેલા તમારે ભાવ જાણવા જરૂરી છે અને આજે 6 એપ્રિલ 2024 ને શનિવારના રોજ સોનુ કે ચાંદીના ભાવ શું છે તેની વિશે તમને સાચી અને સચોટ માહિતી આપવાના પુરા પ્રયત્ન કરવાના છીએ.

આજ રોજ 6 એપ્રિલ 2024 ને શનિવાર છે અને આજરોજ 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 1200 રૂપિયાના વધારા સાથે સોનું 65400 ની હાઈ સપાટીએ પહોંચ્યું છે. સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 1310 રૂપિયાના વધારા સાથે સોનું 71,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે.

સાથે સાથે તમને ચાંદીના ભાવ વિશે પણ માહિતી આપવામાં આવે તો ચાંદીની તો મિત્રો વાત કરવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયાથી સતત વધારો થઈ રહ્યો છે ને તે વધારો આજે પણ યથાવત રહ્યો છે અને ચાંદી માં 1800 રૂપિયાના વધારા સાથે 83,500

પ્રતિ કિલોની સપાટીએ પહોંચી છે. હાલમાં જે સોના ચાંદીના ભાવ છે તે સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે અને આવનારા સમયમાં આ બંને લાખ રૂપિયાની સપાટીએ પહોંચે તો પણ નવાઈ નહીં લાગે એવું નિષ્ણાતો કહી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*