સોનુ ખરીદવાની સુંદર તક,રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલા સોના ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, જાણો તાજા ભાવ…

જો મિત્રો તમે સોનુ ખરીદવા માંગો છો તો તમારા માટે સમાચાર ઘણા બધા મહત્વના છે કારણ કે ટ્રેડિંગ અઠવાડિયાની શરૂઆત સોનાની કિંમતમાં નરમાઈ સાથે જોવા મળી હતી અને જ્યારે લાંબા સમય પછી બન્યું છે જ્યારે સોનાના ભાવમાં સતત ફેરફાર થઈ રહ્યા છે જોકે ગયા શુક્રવારથી સતત છેલ્લા ટ્રેડિંગ દિવસે સોમવારે સોનુ સસ્તું થયું હતું

અને ચાંદીના ભાવમાં તો મિત્રો હજુ પણ તેજીનો દોર યથાવત છે.આ ટ્રેડિંગ અઠવાડિયાના પાંચમા દિવસે એટલે કે આજરોજ શુક્રવારે સોનું 897 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધીને 63805 રૂપિયા નોંધાયું હતું જ્યારે અગાઉના ટ્રેડિંગ દિવસે ગુરુવારે સોનાનો ભાવ 897 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટીને 63087 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું

જ્યારે ગુરુવારે ચાંદી 819 સસ્તી થઈને ₹75,500 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થઈ હતી અને આ પહેલા ગુરુવારે પણ ચાંદી 418 રૂપિયા પ્રતિ કિલો સસ્તી થઈ હતી અને 76500 રૂપિયાના સ્તરે બંધ થઈ હતી.

સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ. હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ. હોલમાર્ક એ સોનાની સરકારી ગેરંટી છે અને બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે. હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક્ટ, નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે.

સોનાની શુદ્ધતા ઓળખવા માટે ISO દ્વારા હોલ માર્કસ આપવામાં આવે છે. 24 કેરેટ પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 રૂ. મોટા ભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે, જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું ઊંચું છે, તેટલું શુદ્ધ સોનું કહેવાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*