દેશમાં છ રાજ્યની આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેમાં ગુજરાતમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. વિધાનસભાની ચૂંટણીને લઈને બંને પક્ષોમાં અત્યારે દોડધામ વધી ગયા છે. અને બંને પક્ષો જબરદસ્ત સાથે વિધાનસભાની ચૂંટણીમાં ઉતારવા માગે છે.
તેઓમાં છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિધાનસભાના વિપક્ષના નેતા કોને પડે તેની ચર્ચા ચાલી રહી છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું.
હાલમાં ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ માટે અર્જુન મોઢવાડિયાને અને ભરતસિંહ સોલંકી નું નામ મોખરે છે. તેવામાં ગુજરાતમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને તાત્કાલિક જ બોલાવવામાં આવ્યા દિલ્હી.
કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા આજે હાર્દિક પટેલને દિલ્હી બનાવવામાં આવ્યા છે. 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાનો ગઢ બનાવવા માટે પોતાના પક્ષની મજબુત કરી રહી છે.
અને તેમાં કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરે છે આ સિવાય આજે ગુજરાતના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ની મોટી જાહેરાત થઇ શકે તેવી શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment