સોશિયલ મીડિયા પર આપણે ઘણી પ્રેમ કહાનીઓના કિસ્સા સાંભળતા હશો. ત્યારે હાલમાં ભારતના એક યુવક અને વિદેશની એક યુવતીની પ્રેમ કહાની વિશે આજે આપણે વાત કરવાના છીએ. વાત કરી હતી ભારતના સામાન્ય રિક્ષાવાળા સાથે વિદેશની એક યુવતીને પ્રેમ થઈ ગયો હતો. પછી બંને એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. હાલમાં બંનેની પ્રેમ કહાનીની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ચારેય બાજુ ચાલી રહી છે.
વાત કરીએ તો 30 વર્ષનો અનંત રાજુ નામનો ઓટો ડ્રાઇવર છે અને તે ટુરિસ્ટ ગાઈડ તરીકે પણ કામ કરે છે. 27 વર્ષની બેલ્જિયમની એક યુવતીને અનંતરાજુ સાથે પ્રેમ થઈ ગયો હતો અને પછી બંને એકબીજા સાથે લગ્ન કર્યા હતા.
અનંતરાજુ અને બેલ્જિયમની યુવતીએ હિન્દુ રીતી રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. બંને એકબીજા સાથે લગ્ન કરવા માટે ત્રણ વર્ષની રાહ જોઈ હતી. પછી બેલ્જિયમની યુવતી સાત સમુંદર પાર કરીને ભારતના ઓટો ડ્રાઇવર સાથે લગ્ન કરવા આવી હતી. પછી અહીં બંને લગ્ન કર્યા હતા અને બંનેની લગ્નની ચર્ચાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ થઈ હતી.
વાત કરીએ તો બંને પહેલી વખત 2019 માં મળ્યા હતા. બેલ્જિયમની યુવતી પોતાના પરિવાર સાથે ભારત પ્રવાસ પર આવી હતી. આ દરમિયાન અહીં તેને ઓટો ડ્રાઇવર અનંત રાજુ સાથે મુલાકાત થઈ હતી. અનંત રાજુએ તેમને ખૂબ જ સારી સાચવ્યા અને તેમને જમવાની પણ યોગ્ય સુવિધાઓ કરી દીધી.
જેથી બેલ્જિયમની યુવતી અને તેનું પરિવાર ખૂબ જ ખુશ થઈ ગયું હતું. પછી યુવતી પોતાના પરિવાર સાથે પોતાના દેશમાં જતી રહે. ત્યારબાદ તેને સોશિયલ મીડિયાના મારફતે અનંત રાજુનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બંને વિચાર મિત્રતા થઈ ગયા અને ધીમે ધીમે બંનેની મિત્રતા પ્રેમ સંબંધમાં ફેરવાઈ ગઈ. પછી બંને એકબીજા સાથે લગ્ન કર્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment