ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર રાજકોટમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મિત્રો તમને જણાવી દઈએ કે રાજકોટ શહેરના મોરબી રોડ ઉપર અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે.
ત્યારે ગઈકાલે બપોરે 2:00 વાગ્યાની આસપાસ ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અહીં હાઇવે પર ટ્રક ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેના કારણે ટ્રક બે કાબુ બનીને વૃક્ષ અને વીજપોલ સાથે અથડાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ પણ પ્રકારની થઈ નથી. આ ઘટનામાં ટ્રક ચાલક ઈજાગ્રસ્ત થયો છે.
અકસ્માતની ઘટના બન્યા બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર અકસ્માતની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદી થઈ ગઈ હતી. આ અકસ્માતની ઘટના રાજકોટ મોરબી હાઇવે પર આવેલી મારવાડી કોલેજ નજીક બની હતી. અહીંથી પસાર થતા ટ્રક ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
જેના કારણે બે કાબુ બનેલો ટ્રક રોડની સાઈડમાં આવેલા વૃક્ષ અને વીજપોલ સાથે અથડાયો હતો. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ઘટનામાં ટ્રક ચાલક ઇજાગ્રસ્ત થયો હતો.
તમામ લોકો ભેગા મળીને ટ્રક ચાલકને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. અકસ્માતની સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ગઈકાલે બપોરે બનેલી અકસ્માતની ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
એ..એ..આ તો ગયો..! રાજકોટમાં રસ્તા પર જઈ રહેલો ટ્રક અચાનક જ બેકાબૂ થતા, સર્જાયો એવો ગંભીર અકસ્માત કે… વીડિયો જોઈને તમે જ કહો અકસ્માતમાં કોને ભૂલ હતી… pic.twitter.com/i0TjSk4ei1
— GUJJU ROCKZ (@gujju_rockz) February 4, 2023
વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ટ્રક ચાલક સામેથી આવતી કારને બચાવવા જતાં સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવે છે. આ કારણોસર ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતનો વાયરલ થયેલો વીડિયો જોઈને તમે જ કહો કે આ અકસ્માતની ઘટનામાં કોની ભૂલ હતી. તમારો જવાબ કોમેન્ટ બોક્ષમાં જરૂર આપજો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment