મિત્રો ઘણી વખત અમુક લોકોને અમુક એવી ચિત્ર બીમારી થતી હોય છે, જે જાણીને આપણે પણ ચોકી ઉઠતા હોઈએ છીએ. ત્યારે આજે આપણે એક બાળકીને થયેલી વિચિત્ર બીમારી વિશે વાત કરવાના છીએ. આ બાળકીને થયેલી વિચિત્ર બીમારી વિશે જાણીને તમે પણ જોકે ઉઠશો. હા દીકરી ની ઉંમર નવ વર્ષની છે અને તેનું નામ રાજશ્રી છે.
છેલ્લા 7 વર્ષથી દીકરીનું શરીર ઝાડમાં બદલાઈ રહ્યું છે અને પથ્થર જેવું કઠણ થઈ ગયું છે. જેના કારણે માસુમ દીકરીને ચાલવામાં પણ ઘણી બધી સમસ્યાઓ થઈ રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રાજેશ્વરી છત્તીસગઢના બસ્તર જિલ્લાના બરસૂર બ્લોકના તુમારી ગુંડા ગામમાં રહે છે.
રાજેશ્વરી ગંભીર બીમારીની સામે ઝઝુમી રહી છે. દીકરીનું શરીર દિવસે ને દિવસે પથ્થર જેવું કઠિન થઈ રહ્યું છે. હાલમાં તેનો કોઈ ઈલાજ પણ નથી. તપાસ કરતા જાણવા મળ્યું કે રાજેશ્વરીને ટ્રી મેન સિમદ્રોમની બીમારી છે. આ ગંભીર બીમારીના કારણે રાજેશ્વરીને ગંભીર સમસ્યાઓ થઈ રહી છે.
રાજેશ્વરી ને ગંભીર બીમારીના કારણે ચાલવામાં પણ ઘણી બધી મુશ્કેલીઓ વેચવી પડે છે. બીમારીના કારણે રાજેશ્વરીને આખા શરીરમાં દુખાવો પણ થાય છે અને આ બીમારીઓનો કોઈ ઈલાજ પણ નથી. મળતી માહિતી અનુસાર રાજેશ્વરીના જન્મના એક વર્ષ બાદ તેને આ ગંભીર અને વિચિત્ર બીમારી થઈ હતી.
આ વિચિત્ર બીમારી વિશે ડોક્ટરે જણાવ્યું કે, હાલમાં તો આ બીમારીનો કોઈ પણ ઈલાજ નથી અને આ પરિવાર ગરીબ છે એટલા માટે વધારે કોઈ આશા નથી. ડોક્ટરે જણાવ્યું કે આ બીમારીઓ એક વર્ષથી લઈને 20 વર્ષના વ્યક્તિઓને વધુ પડતી થાય છે. આ ગંભીર બીમારીમાં મનુષ્યનું શરીર ધીમે ધીમે પથ્થર જેવું કઠિન થઈ જાય છે અને જેના કારણે તેને શરીરમાં ઘણા બધા દુખાવો પણ થાય છે.
આ ગંભીર બીમારી વિશે જ્યારે રાજેશ્વરીના પરિવારના લોકોને ખબર પડી ત્યારે તેઓ ચોકી ગયા હતા અને આ બીમારીની કોઈ પણ પ્રકારની સારવાર નથી થઈ શકે એવું જાણીને તેઓ ખૂબ જ દુઃખી પણ થયા હતા. આ બીમારીની કોઈપણ પ્રકારની સારવાર નથી તે જાણીને ઘણા બધા લોકો ચોકી ઉઠ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment