રસ્તા ઉપર દોડતા 7 વર્ષના બાળકને બોલેરો કારે કચડી નાખ્યો, બાળકનું ઘટના સ્થળે મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…

Published on: 8:41 pm, Thu, 8 December 22

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં એક બોલેરો કાર ચાલકે 7 વર્ષના માસુમ બાળકને કચડી નાખ્યો છે. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

આ ઘટનામાં અકસ્માતનો ભોગ બનેલા 7 વર્ષના માસુમ બાળકનું મોત થયું હતું. અકસ્માતની ઘટના ગુરૂવારના રોજ હરિયાણાના દૌલતપુર ગામમાં બની હતી. સાત વર્ષનો માસુમ બાળક અચાનક જ બોલેરો કારની સામે આવી ગયો હતો. જેના કારણે કાર ચાલક બે કલાક આવે તે પહેલા તો બાળક કારની નીચે કચડાઈ ગયો હતો.

અકસ્માતની ઘટના બન્યા બાદ બાળકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. હાલમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

અકસ્માતની ઘટના બની તે જગ્યાએ એક ડીજેનું વાહન જઈ રહ્યું હતું. ત્યારે કેટલાક નાના બાળકો તે ડીજેના વાહનની પાછળ દોડી રહ્યા હતા. ત્યારે ગોવિંદ નામનો બાળક ડીજેના ટેમ્પાની ડાબી બાજુ તરફ જવાનો પ્રયાસ કરે છે. ત્યારે સામેથી પૂરપાટ ઝડપે આવતી બોલેરો કારની જપેટમાં ગોવિંદ આવી ગયો હતો.

અચાનક જ ગોવિંદ બોલેરો કારની સામે આવી ગયો હતો. જેના કારણે બોલેરો ચાલક બ્રેક લગાવે તે પહેલા તો ગોવિંદ કારની જ પેટમાં આવી ગયો હતો. અકસ્માતની ઘટનામાં ગોવિંદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ સ્થાનિક લોકો તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ગોવિંદને મૃત જાહેર કર્યો હતો.

ગોવિંદના મૃત્યુના સમાચાર મળતા જ પરિવારમાં માતમ ખોવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના બનતા જ ગોવિંદના ગામમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. અકસ્માતના વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને તમે જ કહો કે આ અકસ્માતની ઘટનામાં કોની ભૂલ હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રસ્તા ઉપર દોડતા 7 વર્ષના બાળકને બોલેરો કારે કચડી નાખ્યો, બાળકનું ઘટના સ્થળે મોત…જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*