સ્કૂલ વાનની નીચે કચડાઈ જતા 5 વર્ષની માસુમ બાળકીનું રિબાઈ રિબાઈને મોત… દીકરીનું મોત થતા માતા-પિતાનું હૈયા ફાટ રુદન…

હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક 5 વર્ષની માસુમ બાળકીનું મોત થયું છે. માસુમ બાળકીને સ્કૂલ વાહને કચડી નાખી હતી, આ કારણોસર તેનું રિબાઈ રિબાઈને મોત થયું હતું. સમગ્ર અકસ્માતની ઘટના બન્યા બાદ વાનના ડ્રાઈવરે ઘટના સ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો.

Innocent dies after being run over by a school vehicle in Gorakhpur | उतरते समय ड्राइवर ने बढ़ा दी वैन, लड़खड़ाकर गिर गई बच्ची - Dainik Bhaskar

પરંતુ તે પહેલા સ્થાનિક લોકોએ વાળના ડ્રાઇવરને પકડી પાડ્યો હતો. પછી ઇજાગ્રસ્ત થયેલી માસુમ બાળકીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બાળકીની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કરી હતી. આ અકસ્માતની ઘટના ગોરખપુરમાંથી સામે આવી રહી છે.

बेटी रिया की मौत के बाद से मां पूजा रोते-रोते अचानक वह बेहोश हो जा रही हैं।

માત્ર 5 વર્ષની દીકરીનું મોત થતાં જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી દીકરીનું નામ રિયા પાસવાન હતું અને તેની ઉંમર માત્ર પાંચ વર્ષની હતી. રિયા ધોરણ-1માં અભ્યાસ કરતી હતી અને તે સ્કૂલ વાનમાં સ્કૂલે જતી હતી. આ ઘટનાને લઈને આરોપ લગાવવામાં આવ્યો છે કે, રિયા જ્યારે સ્કૂલ વાનમાંથી નીચે ઉતરતી હતી,

पुलिस चालक को हिरासत में लेकर जांच कर रही है।

ત્યારે અખિલેશ નામના વાનના ડ્રાઈવરે વાન આગળ ચલાવ્યું હતું. જેના કારણે રિયા વાનની નીચે કચડાઈ ગઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. જ્યારે અખિલેશે ભાગવાના પ્રયાસો કર્યા હતા,

પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી પાડ્યો હતો. પછી રિયા અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે રિયા અને મૃત જાહેર કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી, પોલીસે વાનના ડ્રાઇવરને કસ્ટડીમાં લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

રિયાનું મોત થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. દીકરીના મોતના સમાચાર મળતા જ માતા અચાનક જ બેહોશ થઈ ગઈ હતી. આ ઘટના બનતા જ પરિવારના સભ્યોમાં પણ માતમ છવાઈ ગયો હતો. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*