ઘરની બહાર રમી રહેલા 4 વર્ષના માસુમ બાળકને ઝેરી સાપે ડંખ માર્યો, પરિવારના લોકો બાળકને સારવાર માટે હોસ્પિટલ ન લઈ ગયા, માસુમ બાળકનું કરુણ મૃત્યુ…

આજકાલ સાપ કરડવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ઘરની બહાર રમી રહેલા એક ચાર વર્ષને સાથે ડંખ માર્યો હતો. જેના કારણે ચાર વર્ષના માસુમ બાળકનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. માત્ર ચાર વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટના ફતેપુરમાં બની હતી. એક 4 વર્ષનો માસુમ બાળક ઘરની બહાર રમી રહ્યો હતો, ત્યારે એક સાપે બાળકને ડંખ માર્યો હતો. આ ઘટના બન્યા બાદ પરિવારના લોકો બાળકને સારવાર માટે હોસ્પિટલ ન લઈ ગયા. જ્યારે થોડીક વાર બાદ ની તબિયત નથી ગઈ, ત્યારે બાળકને સ્થાનિક CHCમાં લઈ જવામાં આવ્યો હતો.

ત્યાં હાજર તબીબે બાળકને મૃત જાહેર કર્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, રામજીવન નામના વ્યક્તિનો ચાર વર્ષનો દીકરો મોડી સાંજે ઘરની બહાર રમી રહ્યો હતો. આ દરમિયાન બાળકને એક ઝેરી સાપે ડંખ માર્યો હતો.

આ સમગ્ર ઘટના બની આબાદ પરિવારના લોકો બાળકને હોસ્પિટલ ન લઈ ગયા પરંતુ તેને ગામમાં એક જગ્યાએ જાડુ ફૂકવાં માટે લઈ ગયા હતા. પરંતુ થોડીક વારમાં જ બાળક ની તબિયત બગડવા લાગી હતી. તેથી તેને પરિવારના લોકો નજીકના CHCમાં લઈ જવામાં આવ્યો હતો.

ત્યાં હાજર ડોક્ટરે તપાસ કર્યા બાદ બાળકને મૃત જાહેર કર્યો હતો. જો માસુમ બાળકને યોગ્ય સમયે હોસ્પિટલ લઈ ગયા હોત તો તેનો જીવ બચી ગયો હોત. પરંતુ પરિવારજનોની બેદરકારીના કારણે પરિવારના લોકોએ ચાર વર્ષના બાળકને ગુમાવ્યો છે.

આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*