ઘરની સામે રમી રહેલા 4 વર્ષના બાળકને કાર ચાલકે કચડી નાખ્યો, પછી એવો ચમત્કાર થયો કે… વિડીયો જોઈને શ્વાસ અધ્ધર થઈ જશે…

હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટનાના સીસીટીવી ફૂટેજો સામે આવી રહ્યા છે. આ ઘટનામાં ઘરની બહાર રમી રહેલા એક માસુમ બાળકને કાર ચાલકે કચડી નાખ્યો હતો. સદનસીબે આ ઘટનામાં બાળકને વધારે પડતી ગંભીર ઈજા પહોંચી ન હતી. આ કારણસર તેનો જીવ બચી ગયો છે. પરંતુ આ ઘટનાઓ બાળકના હાથમાં ફેક્ચર થયું છે અને પેટના ભાગે ઇજા પહોંચી છે.

આ સમગ્ર ઘટનાને એક વિડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વિડીયો જોયા બાદ લોકો બાળકના બચી જવાની ચમત્કાર ગણી રહ્યા છે અને સૌ કોઈ લોકો ભગવાનનો આભાર માની રહ્યા છે. આ ઘટના ઉજ્જૈનમાંથી સામે આવી રહી છે. આ ઘટના માધવ નગર વિસ્તારમાં ગુરુવારના રોજ બની હતી.

અહીં રોશન નામનો વ્યક્તિ અહીં પોતાના પરિવાર સાથે રહે છે. ઘટનાના દિવસે તે પોતાના કામ પર હતો. ત્યારે તેની પત્ની ઘરના કામમાં વ્યસ્ત હતી. દરમિયાન રોશન નો ચાર વર્ષનો બાળક સુલક્ષ ઘરની સામે રમી રહ્યો હતો. આ દરમિયાન તેના દાદા અને પડોશીઓ બહાર બેઠા હતા.

ત્યારે ત્યાંથી પસાર થતાં કાર ચાલકે ચાર વર્ષના બાળકને કચડી નાખ્યું હતું. આ ઘટના બનતા જ બાળકના દાદા અને પડોશીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેઓએ તરત જ કાર ચાલકને રોક્યો હતો. ત્યારબાદ જાગ્રસ્ત થયેલા બાળકને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા.

હોસ્પિટલમાં તપાસ દરમિયાન જાણવા મળ્યું કે બાળકના હાથમાં ફેક્ચર થયું છે અને પેટમાં આંતરિક ઇજાઓ જોવા મળી છે. અકસ્માતની ઘટના બની આબાદ ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર અકસ્માતમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. હાલમાં આ ઘટનાના પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

માહિતી અનુસાર કાર ચાલક યુવક પોતાની બહેનના ઘરે તેને મળવા માટે આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને બાળકના પરિવારજનો ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા. ત્યારે કારચાલકની બહેને પોતાના ભાઈનો દોષ ન માની અને બાળકના પરિવાર ઉપર આક્ષેપો કરવા લાગી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*