હાલમાં બનેલી એક રૂંવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. એક યુવકે મંગળવારના રોજ સવારે 17 વર્ષની યુવતીનો ધારદાર વસ્તુ વડે જીવ લઈ લીધો છે. આ ચોંકાવનારી ઘટના છત્તીસગઢના બાલોદ માં બની હતી. જ્યારે અહીં એક 17 વર્ષની યુવતી અવસાન માં જતી હતી.
ત્યારે આરોપી યુવકે ધારદાર વસ્તુ વડે તેના પર પ્રહાર કર્યો હતો. આ કારણોસર યુવતીનું કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બનતા જ ચારે બાજુ ભારે અફરાતફરી મચી ગઇ હતી. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે ધેરાબાંધીને આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી.
કહેવામાં આવી રહ્યું છે કે એકતરફી પ્રેમમાં યુવકે યુવતીનો જીવ લીધો છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. મૃત્યુ પામેલી યુવતીનું ભૂમિકા હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. મંગળવારના રોજ સવારે ભૂમિકા 6 વાગ્યાની આસપાસ ટ્યુશને જવા માટે ઘરેથી નીકળી હતી.
આ દરમિયાન રસ્તામાં 32 વર્ષીય રવિ નામના યુવકે યુવતીને રોકી હતી. ત્યારબાદ ધારદાર વસ્તુ વડે રવિએ ભૂમિકાના ગળા પર પ્રહાર કર્યો હતો. આ કારણોસર ભૂમિકાનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ નીપજયું હતું. ભૂમિકાનો જીવ લીધા બાદ રવિ ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો.
રવિને ભૂમિકા પર પ્રહાર કરતાં કેટલાંક ગામના લોકોએ લીધો હતો. ત્યારબાદ ગામના લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ભૂમિકાના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી.
પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ સમગ્ર ઘટના એકતરફી પ્રેમ પ્રકરણની છે. આરોપી રવિ ભૂમિકાને ઘણા સમયથી પરેશાન કરતો હતો. જ્યારે મંગળવારના રોજ આરોપી રવિ ભૂમિકાનો જીવ લઇ લીધો હતો. આ સમગ્ર ઘટનાને લઈને હાલમાં આગળની કાર્યવાહી ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment