વાડીમાં જઈને 27 વર્ષના યુવકે અગમ્યા કારણોસર ઝેરી દવા પીને સુસાઈડ કરી લીધું… આખું ગામ દોડતો થઈ ગયું…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઇડની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ઘણી વખત યુવકો કોઈકના દબાણથી, આર્થિક પરિસ્થિતિથી અથવા તો અગમ્યા કારણોસર સુસાઇડ કરી લેતા હોય છે. ત્યારે હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના જંગવડમાંથી સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવાને અગમ્યા કારણોસર ઝેરી દવા ગટગટાવીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે.

યુવાને સુસાઇડ જેવું મોટું પગલું શા માટે ભર્યું તેની હજુ કોઈ પણ ચોક્કસ માહિતી સામે આવી નથી. સુસાઇડ પાછળનું કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. જેના પગલે પોલીસે પરિવારજનોની પણ પૂછપરછ કરી છે. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલો યુવક જંગવડ ગામમાં રહેતો હતો. તેનું નામ કાનાભાઇ રૂપાભાઈ મુધવા હતું અને તેમની ઉંમર 27 વર્ષની હતી.

કાનાભાઈ જંખવાડ ગામે વાડીમાં જઈને ઝેરી દવા પી લીધી હતી. આ કારણોસર કાનાભાઈનું રિબાઈ રિબાઈને મોત થયું હતું. આ સમગ્ર ઘટના બનતા જ તેમના પરિવારના સભ્યો અને ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

ઘટનાની માહિતી મળતા જ આટકોટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા કાનાભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

આ ઘટના બનતા જ કાનાભાઈ ના પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો. કાનાભાઈએ કયા કારણોસર સુસાઇડ કરી લીધું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. સુસાઇડ પાછળનું કારણ જાણવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે અને તેમના મિત્રોની અને પરિવારજનોની પણ પૂછપરછ પોલીસ કરી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*