રાજકોટમાં વહેલી સવારે 27 વર્ષની મહિલાએ ગળાફાંસો ખાઈને સુસાઈડ કર્યું… બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી…

ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સુસાઈડની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે રાજકોટમાં બનેલી વધુ એક જ સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 27 વર્ષની મહિલાએ પોતાના ઘરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાને લઈને વિગતવાર વાત કર્યો હતો.

રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર આવેલી ગીરીરાજ હોસ્પિટલની સામે બિગ મોમ હોસ્પિટલની બાજુમાં રહેતી એક મહિલાએ ઘરમાં ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલી મહિલાનું નામ

મૃત્યુ પામેલી મહિલાનું નામ ભાવનાબેન દિનેશભાઈ સિરવા હતું. ભાવનાબેનને વહેલી સવારે પોતાના ઘરમાં પંખા સાથે ચુંદડી બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. જ્યારે ભાવનાબેનના પતિ સહિતના પરિવારના સભ્યો સવારે જાગ્યા ત્યારે તેમને ભાવનાબેનનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું.

આ ઘટનાની જાણ થતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી ઘટનાની જાણ 108ની ટીમને કરવામાં આવી હતી. પછી ઘટના સ્થળે પહોંચેલી 108 ની ટીમે ભાવનાબેનની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ભાવનાબેન એ કયા કારણોસર સુસાઇડ કર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. આ ઘટના બનતા જ એક દીકરા અને એક દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘર કંકાસથી કંટાળીને ભાવનાબેન સુસાઇડ જેવું મોટું પગલું ભરી લીધું હશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*