સુરતમાં ધોરણ-9માં ભણતી વિદ્યાર્થિની સાથે 26 વર્ષના યુવકે કર્યું એવું કે, ઘટના સાંભળીને તમારો પણ બાટલો ફાટી જશે…

Published on: 5:31 pm, Thu, 2 June 22

સુરતની અંદર મહિલાઓ પર અત્યાચાર અને ન બનાવની ઘટનાઓનો સિલસિલો યથાવત્ રહેવા પામ્યો છે. સુરતની અંદર હજી પણ એવા નરાધમ ખુલ્લેઆમ કાયદાનો ડર વિના ફરી રહ્યા છે અને આવા ક્રુર કૃત્ય કરી રહ્યા છે. ત્યારે હજુ પણ એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આપણી સમક્ષ એક એવો જ કિસ્સો હાલ સામે આવ્યો છે કે સુરતની અંદર આવેલા યોગી ચોક વિસ્તારમાં ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થિની સાથે એક નરાધમે યુવકે ન કરવાનું કર્યું છે.

ત્યારે હજુપણ નરાધમોને આ કાયદાથી કોઈપણ પ્રકારનો ડર લાગતો નથી અને સતત આવી ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આ ઘટના વિશે વાત કરીશું તો ઓનલાઇન સાડીનો ધંધો કરતો યુવક instagram ના માધ્યમ દ્વારા ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થિનીને પોતાની મિત્ર બનાવી હતી. મેસેજ કરીને એકબીજા સાથે વાતચીત કરવાનું ચાલુ કર્યું હતું અને બે થી ત્રણ વખત મળ્યા પણ હતા.

વિસ્તૃતમાં જણાવીશ તો થોડા દિવસો આ બંને વચ્ચે વાતચીત શરૂ રહી હતી અને યુવકે તેને મળવા બોલાવીને ન કરવાનું કરવાની માગણી કરી હતી. તે સમયે સગીરા દ્રારા ના પણ પાડવામાં આવી હતી. તેથી યુવક પરાણે વિદ્યાર્થિનીને તેના મિત્રની ઓફિસમાં બાળકીને ફોસલાવીને લઈ જવામાં આવી હતી અને બે કલાક સુધી તેની સાથે ન કરવાનું કર્યું. ત્યારે આ યુવકે બધી હદો પાર પણ કરી નાખી હતી.

જ્યારે પિતાને પોતાની દિકરીની હાલત જોઈને ખબર પડી ત્યારે તેને શંકા થઈ તે બાદ તપાસ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર હકીકતો બહાર આવી હતી. જેમાં આ ઘટના બની હતી. સાડી નો ધંધો કરતો યુવક કે જેણે 12 વર્ષની ધોરણ 9 માં અભ્યાસ કરતી છોકરીને ફોસલાવીને તેની સાથે ન કરવાના કૃત્ય કર્યા હતા.

જેનાથી 26 વર્ષના આરોપી યુવક જીગ્નેશ વેકરીયા નામનો યુવક પર પૂછપરછ ચાલી રહી. આ બંને વચ્ચે અને instagramના માધ્યમ દ્વારા વાતચીત શરૂ થઈ હતી, ત્યારે જીગ્નેશ દ્વારા ઓરીજનલ આઈડી પરથી છોકરી ને hello નો મેસેજ કરવામાં આવ્યો હતો. તેમાંથી ધીમે ધીમે તેમના બંને વચ્ચે મિત્રતા બંધાઈ હતી.

એવામાં પાંચ દિવસ પહેલા instagram ની અંદર મેસેજ કરીને છોકરીને રૂબરૂ બોલાવવામાં આવી હતી અને બાઈક ઉપર છોકરીને બેસાડીને પોતાના મિત્રના ઓફીસ લઈ ગયો હતો. અને બે કલાક સુધી ન કરવાનું કર્યો હતું. ત્યારે મનમાં સવાલ થાય છે કે, આવા લોકોને કાયદાનો કોઇ ડર રહ્યો નથી કે શું? ત્યારે ઉશ્કેરાયેલા જીગ્નેશ ધોરણ 9 માં ભણતી છોકરી સાથે ન કરવાનું કર્યું  હતું.

અને ત્યાર બાદ યુવક બાઈક ઉપર ફરી બેસાડીને તેને યોગીચોક d-mart પાસે મૂકી આવ્યો, ત્યારે છોકરી ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જ્યારે ઘરે આવે ત્યારે તેના પિતાને શંકા થઇ હતી. તેથી સમગ્ર હકીકત જણાવતા માતા પિતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી અને ચિંતામાં આવી ગયા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!