24 વર્ષના યુવકે ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું… સુસાઈડનું કારણ જાણીને ચોકી ઉઠશો…

હાલમાં બનેલી વધુ એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં 24 વર્ષના યુવકે ગળાફાંસો ખાઈને સુસાઇડ કરી લીધું છે. ઘટના બનતા જ યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ તેમના પડોશમાં રહેતી યુવતીના પરિવારજનો ઉપર પોતાના દીકરાનો જીવ લેવાનો આરોપ લગાવ્યો હતો.

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ રવિન્દ્રકુમાર હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી. આ સુસાઇડની ઘટના બિહારમાંથી સામે આવી રહી છે.

સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા યુવકના પિતાએ જણાવ્યું કે, રવિન્દ્ર મારો સૌથી નાનો દીકરો હતો. તે છેલ્લા ઘણા દિવસોથી ઘરની સામે રહેતી એક યુવતી સાથે વાત કરતો હતો. આ વાતની જાણ યુવતીના પરિવારજનોને થતા જ યુવતીના પરિવારજનોએ રવીન્દ્રની ધુલાઈ કરી હતી.

મારના દુખાવાથી રવીન્દ્રને ઊંઘ આવતી ન હતી. આ કારણોસર તેને ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આવું મૃત્યુ પામેલા યુવકના પિતાનું કહેવું છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રવિવારના રોજ યુવતીના પરિવારજનોએ રવીન્દ્રની ધુલાઈ કરી હતી. ત્યારબાદ રવિન્દ્ર એ આજરોજ ગળાફાંસો ખાઈને સુસાઇડ કર્યું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને રવિન્દ્રના પિતાએ પ્રેમિકાના સંબંધીઓ પર પ્રેમમાં જીવ લેવાનો આરોપ લગાવ્યો છે. પરિવારના નાના દીકરાનું મોત થતા જ પરિવાર પર દુઃખનો પહાડો તૂટી પડ્યો હતો. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડનો મામલો હોવાનો ગુનો નોંધીને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. ઉપરાંત રવિન્દ્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું છે અને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*