સુરતમાં 22 વર્ષના યુવકે પાંચમાં માળેથી નીચે કૂદીને સુસાઈડ કરી લીધું… જાણો શું છે સમગ્ર ઘટના…

સુરત શહેરમાં દરરોજ ઘણી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. સુરતમાં જીવ લેવાની અને જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે સુરતમાં બનેલી વધુ એક સુસાઈડની ઘટના સામે આવી રહી છે. આ ઘટના સુરતના પાલ ગૌરવ પથ રોડ ઉપર બની હતી.

અહીં રહેતા એક યુવકે રહસ્યમય સંજોગોમાં સુસાઇડ કરી લીધું હતું. ત્યારબાદ યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. જુવાનજોધ દીકરાનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સુસાઈડ કરનાર યુવકનું નામ અભિષેક ઘી વાળા હતું અને તેને પાંચમા માળેથી નીચે કૂદીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. અભિષેક સુરતમાં ટોરેન્ટ પાવરના લીગલ એટવાઇઝર તરીકે કામ કરતો હતો. અભિષેકે કયા કારણોસર સુસાઇડ કર્યું તેની કોઈ પણ માહિતી સામે આવી નથી.

હાલમાં તો પોલીસે આ સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. અભિષેકે પાંચમાં માળીથી નીચે કૂદીને સુસાઇડ કર્યું હતું. આ ઘટના બનતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. હાલમાં ઘટનાને લઈને પોલીસે સુસાઇડ પાછળનું કારણ જાણવાની કામગીરી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*