આજના યુગમાં આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ આંધળો બની ગયો છે. કોઈ નાતજાત ઉંમર ભેદભાવ વગર જ લોકો પ્રેમ કરી બેસતા હોય છે ત્યારે પ્રેમ કહાની સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી બહાર આવતી હોઈ છે. એવામાં આજે એક એવી જ પ્રેમ કહાની બહાર આવી છે એ જાણીને સૌ કોઈ લોકો ચોંકી ઉઠશો અને સાબિત પણ થઈ જશે એક પ્રેમ ખરેખર આંધળો જ હોય છે.
કહેતા જણાવીશ કે એક બાવીસ વર્ષની યુવતીનું દિલ એક વૃદ્ધ 60 વર્ષના યુવક પર પડ્યું અને કોઈપણ જાતની પરવા કર્યા વગર મંદિરમાં જઇને લગ્ન કર્યાં. લગ્ન નો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ત્યારે વિડીયો જોઈને લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે કે ખરેખર પ્રેમ આવો પણ હોય છે ખરા.
તેમના વિશે વિસ્તૃતમાં વાત કરીએ તો એ વૃદ્ધ યુવકનું નામ શિવાજી છે. અને યુવતીનું નામ અંકિત છે. ત્યારે ઉંમરની કોઈ પરવા કર્યા વગર અંકિતા એક 60 વર્ષમાં શિવાજી પર દિલ આવી જતા લગ્ન કરી લીધા મેં તેઓ જીવનભર સાથે રહેશે. એટલું જ નહિ પરંતુ જો તેની જગ્યાએ બીજો કોઈ યુવક હોત તો દગો આપીને બીજી યુવતી સાથે જતો રહે.
પરંતુ અંકિતાના પહેલા લગ્ન થઈ ચૂક્યા હતા પણ તે પતિ સારો ન હોવાથી તેમના લગ્ન હોવા છતાં બીજી યુવતી સાથે સંબંધ માં રહેતો હતો તે અંકિતા ને જરાક પણ પસંદ ન હતું. તેથી તેણે 60 વર્ષના શિવાજી પર દિલ લગાવ્યું. તેથી તેણે તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લઈને પરિવાર ના પાડતી હોવા છતાં તેણે એક વૃદ્ધ યુવક સાથે લગ્ન કરી લીધા અને જીવન તેની સાથે વિતાવવાનું નક્કી કર્યું.
ત્યારે તેને લગ્ન કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું હતું ત્યારે અંકિતાએ જણાવ્યું હતું કે બીજા યુવકો કરતાં સારો કહેવાય કે કોઈ બીજી સ્ત્રી પર ધ્યાન તો નથી આપતો. એ મારો સાથ તો આપશે અને એમાં શું નવાઈ. તો એ બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરી રહ્યા છે. તેમને કોઈથી કોઈ ફરક નથી પડતો કે અમારા વિશે શું બોલશે અને મારા પર શું સવાલો થશે એની મને કોઈ પરવા નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment