મિત્રો સાથે નાહવા ગયેલો 20 વર્ષનો યુવક નદીમાં તણાઈ ગયો…, એકના એક દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોઢું ફરી વળ્યું…

Published on: 4:15 pm, Thu, 18 August 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં મંગળવારના રોજ સાંજના સમયે બનાસ નદીના જોરદાર પ્રવાહમાં એક યુવક તણાઈ ગયો હતો. મળતી માહિતી અનુસાર ઘટનાના 24 કલાક બાદ યુવકનું મૃતદેહ નદીમાંથી મળી આવ્યું હતું. યુવકના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મૃત્યુ પામેલો યુવક પરિવારનો એકનો એક દીકરો હતો. મળતી માહિતી અનુસાર તે પોતાના મિત્રો સાથે બનાસ નદીમાં નાહવા માટે ગયો હતો. આ દરમિયાન પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે તે તણાઈ ગયો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને સ્થાનિક તરવૈયાઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પરંતુ રાત્રીનો સમય થઈ ગયો હોવાના કારણે નદીમાં યુવકની શોધખોળ કરવામાં આવી ન હતી. બુધવારના રોજ સવારે યુવકની શોધખોળ નદીમાં શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન સાંજના સમયે બાવળના ઝાડમાં ફસાયેલી હાલતમાં યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું. મૃત્યુ પામેલા યુવકનું નામ સિદ્ધાર્થ હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી.

સિદ્ધાર્થ પોતાના મિત્રો સાથે બનાસ નદીમાં નાહવા માટે ગયો હતો. આ દરમિયાન તે પાણીમાં તણાઈ ગયો હતો. તેના બે મિત્રોએ તેને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે તેઓ સિદ્ધાર્થને બચાવી શક્યા નહીં. સમગ્ર ઘટના બન્યા બાદ એસ ડી આર એફ અને એનડીઆરએફની ટીમને બોલાવી લેવામાં આવી હતી.

મંગળવારે રાત્રિનો સમય હોવાના કારણે સર્ચ ઓપરેશન થઈ શક્યું ન હતું. બુધવારે સવારે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન સાંજના સમયે બાવળના ઝાડમાં ફસાયેલી હાલતમાં સિદ્ધાર્થનું મૃતદેહ મળી આવ્યું હતું. ત્યારબાદ તેનું મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યું હતું.

આજના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો સિદ્ધાર્થ પરિવારનો એકનો એક દીકરો હતો. તેનું મૃત્યુ થતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. તે બીએ કર્યા બાદ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. સિદ્ધાર્થના મૃત્યુના કારણે તેના ગામમાં પણ માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મિત્રો સાથે નાહવા ગયેલો 20 વર્ષનો યુવક નદીમાં તણાઈ ગયો…, એકના એક દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું મોઢું ફરી વળ્યું…"

Leave a comment

Your email address will not be published.


*