હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક નરાધમ યુવકે માત્ર ત્રણ મહિનાની માસુમ ફૂલ જેવી બાળકી સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમને પણ ખૂબ જ ગુસ્સો આવી જશે. મળતી માહિતી અનુસાર ત્રણ મહિનાની દીકરી ઘરમાં એકલી હતી. આ દરમિયાન પડોશમાં રહેતો યુવક દીકરીના ઘરની અંદર ઘૂસીઓ હતો. તેણે એકલતાનો લાભ ઉઠાવીને ત્રણ મહિનાની માસુમ દીકરીને પોતાનો હવસનો શિકાર બનાવ્યો હતો.
જેના કારણે બાળકી જોર જોરથી રડવા લાગી હતી. દીકરીનો રડવાનો અવાજ સંભળાતા જ માતા ઘટના સ્થળે પહોંચી આવી હતી. માતાએ જોયું ત્યારે દીકરીની પ્રાઇવેટ જગ્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી હતી. ત્યારબાદ માતાએ બૂમો પાડીને આસપાસના લોકોને ત્યાં બોલાવ્યા હતા. ત્યાર પછી તો પરિવારના લોકોએ આરોપીને પકડી પાડ્યો હતો અને દીકરીને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
ત્યાર પછી માત્ર ત્રણ મહિનાની દીકરીનું મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર હાલમાં દીકરીની હાલત નાજુક છે. દીકરીની પ્રાઇવેટ જગ્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી છે. આ ઘટના હ્રદયમાં બની હતી. આરોપીની ઉંમર 20 વર્ષની છે અને હાલમાં તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે પડોશમાં રહેતો છોકરો દીકરીને ખવડાવવા ઘરે પહેલા પણ ઘણી વખત આવતો હતો. તે દીકરીની સાથે રમતો અને તેને બહાર પણ લઈ જતો હતો. અમને આશા ન હતી કે તે અમારી છોકરી સાથે આ પ્રકારનું કૃત્ય કરશે. મંગળવારના રોજ 5:00 વાગ્યાની આસપાસ પુત્રવધુ પશુઓને ખવડાવવા માટે ઘરની બહાર ગઈ હતી. અમે બધા ઘરની બહાર બેઠા હતા.
ત્યારે પડોશમાં રહેતો છોકરો દીકરીને ખવડાવવાના બહાને ઘરની અંદર ઘૂસીઓ હતો. થોડીક વાર પછી અચાનક જ બાળકીનો રડવાનો અવાજ અમને સંભળાયો હતો અને ત્યારે પુત્રવધુનો પણ અવાજ અમને સંભળાયો હતો. અમે ત્યાં જઈને જોયું ત્યારે દીકરી ઇજાગ્રસ્ત હાલતમાં ત્યાં પડેલી હતી. પુત્રવધુ એ અમને જણાવ્યું કે દીકરીના પ્રાઇવેટ ભાગ પર યુવક છેડતી કરી રહ્યો હતો. મને જોઈને તે અહીંથી ભાગી ગયો છે.
પરિવારના સભ્યોએ જણાવ્યું કે ત્યારબાદ અમે આરોપીને પકડી પાડ્યો હતો. પછી તેને બરોબરનો મેથીપાક આપીને પોલીસને હવાલે કર્યો હતો. હાલમાં તો હોસ્પિટલમાં દીકરીની સારવાર ચાલુ છે અને તેની હાલત ખૂબ જ આજુ હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. પોલીસે આરોપી વિરુદ્ધ કેસ નોંધીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો અને ત્યાર પછી ત્યાંથી તેને જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment