શુક્રવારના રોજ સાંજના સમયે બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 17 વર્ષના છોકરા સાથે કંઈક એવું બન્યું કે આખો પરિવાર દોડતો થઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે કરંટ લાગવાના કારણે યુવકનું મોત થયું છે. આ ઘટનામાં યુવકની માતા પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. આ ઘટના રાજસ્થાનના પાલીમાંથી સામે આવી રહી છે.
આ ઘટનામાં યુવક એક થાંભલાની નજીક ખુલ્લા પડેલા વાયરને અડી ગયો હતો, જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો. આ કારણોસર તેનું મોત થયું હતું. મૃત્યુ પામેલો યુવક મજૂરી કામ કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો.
આ અકસ્માતની ઘટના શુક્રવારના રોજ સાંજના સમયે બની હતી. જાણવા મળી રહ્યું છે કે એક વીજળીના થાંભલા પાસે વાયર ખુલ્લો પડેલો હતો.આ દરમિયાન યુવક વાયરને અડી ગયો હતો, જેના કારણે તેને જોરદાર કરંટ લાગ્યો હતો. જેના કારણે યુવકનું કરુણ મોત થયું હતું.
મૃત્યુ પામેલા યુવકનું નામ રવિ હતું અને તેની ઉંમર 17 વર્ષની હતી. જાણવા મળી રહ્યું છે કે આ ઘટનામાં યુવકની માતા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી. જેની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે. યુવકનું મોત થતા જ તેના હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના બની ત્યારે યુવકના માતા-પિતા તેની સાથે હતા. આ ઘટનામાં ત્રણેયને કરંટ લાગ્યો હતો. પરંતુ સૌથી વધારે કરંટ યુવકને લાગ્યું હોત તો આ કારણોસર તેનું મોત થઈ ગયું હતું. માતા-પિતાની નજર સામે દીકરાનું મોત થતાં જ એક જ ઝટકામાં હસતા ખેલતા પરિવારની ખુશીઓ છીનવાઈ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment