છત પર વાળ સૂકવવા ગયેલી 15 વર્ષની છોકરી અચાનક પડી નીચે, પછી થયું એવું કે… જુઓ વિડિયો…

213

આજકાલ સોશિયલ મીડિયામાં અવારનવાર વિડિયો સામે આવી રહ્યા છે ત્યારે તેવીજ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે આ સમગ્ર ઘટના મહારાષ્ટ્રની છે. મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રના પુણેમાં શુક્રવારના રોજ એક મકાનની છત પર વાળ સૂકા આવતી વખતે એક 15 વર્ષની છોકરી છત પરથી નીચે પડી જાય છે.

ત્યારે તમે વીડિયોમાં જોઈ શકો છો કે છત પરથી પડ્યા બાદ 14 વર્ષની માસુમ છોકરી ચોથા માળની બારી માં ફસાઈ જાય છે. આ સમગ્ર દ્રશ્ય જોઈને લોકો નીચે ભેગા થઈ જાય છે.

ત્યારે વીડિયોમાં જોઈ શકો છો કે બિલ્ડિંગમાં રહેતા લોકો છત પરથી સાડી બાંધી ને છોકરી ને ઉપર ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ છોકરી ડરના કારણે સાડી ને પકડી શકતી નથી.

તે માટે બાળકીને બચાવવા માટે લોકો દ્વારા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી. તમે વીડિયોમાં જોઈ શકો છો કે સાડી ફસાયેલી બાળકથી સુધી પહોંચતી નથી. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ આવી પહોંચે છે.

અને બે ફાયર ફાઈટર આવે છે અને છત પર જઈને પોતાના કમરે દોરડું બાંધીને ચોથા માળે નીચે ઉતરે છે. ત્યારબાદ બંને છોકરી ની પાસે પહોંચ્યા બાદ છોકરીના કમરની આસપાસ દોરડું બાંધી દીધું.

અને સુરક્ષિત રીતે છોકરી ને નીચે ઉતારવામાં આવે છે. આ ફાયરબ્રિગેડની ટીમને એક સલામ છે. જેને પોતાના જીવની ચિંતા કર્યા વિના બાળકીને બચાવી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!