બે મુખવાળી મેલડી માંની માનતા માનવાથી ની:સંતાન દંપત્તિને પણ મળશે સંતાન, જાણો ક્યાં આવેલું છે આ ચમત્કારિક મંદિર

ગુજરાતમાં મા મેલડી ના અનેક તીર્થસ્થાનો આવેલા છે જ્યાં ભક્તો દેશ વિદેશથી આવી મા મેલડી ના દર્શન કરી ધન્ય બને છે. મા મેલડી પણ કોઈપણ ભક્તને નિરાશ થવા દેતી નથી અને તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે. દરેકમાં મેલડીના ભક્તોને અતુલ શ્રદ્ધા અને વિશ્વાસ છે.