“ધ્વનિ ભાનુશાલી”એ રેડ ટોપમાં આપ્યા ખૂબ જ બોલ્ડ પોઝ, સોશિયલ મીડિયામાં શેર કરી ફોટોશૂટની તસવીરો

ધ્વનિ ભાનુશાલી હાલમાં પોતાની આવનારી ફિલ્મ કહા સુરુ કહા ખતમ ના પ્રમોશનમાં ખૂબ જ વ્યસ્ત જોવા મળી રહી છે આ સાથે તે અનેક ફંક્શન અને ઇવેન્ટમાં પણ હાજરી આપી પોતાના ચાહકોને મળી તેનો આભાર વ્યક્ત કરી રહી છે આ ફિલ્મ 20 સપ્ટેમ્બર 2024 ના રોજ અનેક સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને માત્ર ત્રણ જ દિવસમાં કરોડોનું કલેક્શન કર્યું ખુબ જ સફળ ફિલ્મ બની હતી. આ ફિલ્મમાં દરેક લોકોને ધ્વનિ ભાનુશાલી નો અભિનય ખૂબ જ પસંદ આવી રહ્યો છે તથા દરેક લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. આપને જણાવી દઈએ કે ધ્વનિ ભાનુશાલી આ ફિલ્મમાંથી ડેબ્યુ કર્યું છે.