કિંજલ દવે એ જાંબલી કુર્તીમાં કરાવ્યું ખૂબ જ સુંદર ફોટોશૂટ, જુઓ તસવીરો

ગુજરાતી સિંગર કિંજલ દવે એ આજે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સંગીત ક્ષેત્રે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે તેમના સુરને કારણે દરેક લોક ડાયરા ને રાસ ગરબા ના કાર્યક્રમમાં દૂર દૂરથી લોકો ભેગા થતા હોય છે કિંજલ દવે આટલા મોટા પદ પર કલાકાર હોવા છતાં પણ હંમેશા સંસ્કાર સંસ્કૃતિ અને સભ્યતાને પોતાની સાથે રાખે છે આ કારણથી જ દરેક લોકોના દિલમાં તેમણે વિશિષ્ટ સ્થાન મેળવ્યું છે દરેક કાર્યક્રમમાં તેઓ ભારતીય પરંપરાગત પહેરવેશમાં જોવા મળે છે આજે કિંજલ દવે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં પોતાના લોકડાયરા અને રાસ ગરબા ના કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે.