આ ઘરેલું ઉપાયથી માત્ર 1 જ દિવસમાં ખીલ થઈ જશે ગાયબ,ઓઈલી સ્કિનની સમસ્યા પણ કરશે દૂર

જોકે ખીલને હટાવવા માટે બજારમાં ઘણી બધી પ્રોડક્ટસ મળી રહે છે. પરંતુ એક સામાન્ય અને અસરકારક ઘરગથ્થુ પ્રયોગ કરીને તમે એક જ દિવસમાં ખીલથી છુટકારો મેળવી શકો છો. તેનો ઉપાય છે બટેટાનો રસ. જેને રાત્રે સૂતી વખતે ગાલ ઉપર લગાડી રાખવાથી સવાર સુધીમાં એકદમ સ્વચ્છ ચહેરો થઈ જાય છે.

બટેકાનો રસ એક કુદરતી અને પ્રભાવશાળી ઉપાય છે. જે ચામડીની સમસ્યાઓ ખાસ કરીને ખીલને દૂર કરવામાં મદદ કરે છે. બટાકામાં વિટામીન સી એન્ટિઓક્સિડન્ટ અને એન્ટી ઈમ્પ્લીમેન્ટરી ગુણો હોય છે. આ ખીલને સુકવી દેશે અને તેના સોજાને ઓછો કરવામાં મદદરૂપ થાય છે.