આ મંદિરમાં ભગવાનને પ્રસાદ રૂપે ધરાવેલા લીંબુ વેચાયા 2.36 લાખમાં

સમગ્ર ભારતમાં અનેક મંદિરો આવેલા છે અને તેની પાછળની ઇતિહાસ ગાથા પણ જોડાયેલી હોય છે જેને સાંભળીને આપણે પણ ઘણીવાર માટે વિચારવા મજબૂર થઈ જતા હોઈએ છીએ કે આજે પણ આ કળિયુગમાં આવું થવું શક્ય છે. આજે ભલે ઘણા લોકો વિજ્ઞાનમાં રસ ધરાવતા હોય પરંતુ વિજ્ઞાન જ્યાં પૂર્ણ થાય ત્યાં ધર્મ ભક્તિ શ્રદ્ધા વિશ્વાસ અને આસ્થાના પ્રતીકો શરૂ થઈ જતા હોય છે. આજના સમયમાં ભારતના અનેક મંદિરોમાં એવા ચમત્કાર થાય છે જેની સામે વિજ્ઞાનની બુદ્ધિ પણ વિચારવા માટે મજબૂર થઈ જતી હોય છે આજે એક એવા જ મંદિર વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેનો ઇતિહાસ અને વાતો સાંભળી તમને પણ નવાઈ લાગશે.