ચણીયા ચોળીમાં ખૂબ જ સુંદર લાગે છે ગુજરાતી સિંગર “કાજલ મહેરીયા” – જુઓ તસ્વીરો

ગુજરાતી સંગીતકાર કાજલ મેહેરીયા હંમેશા સોશિયલ મીડિયા અને માધ્યમ દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. અને અવારનવાર અનેક તસવીરો શેર કરતી હોય છે જેમાં ચાહકો તરફથી ખૂબ લાયક અને કોમેન્ટ જોવા મળે છે માત્ર એટલું જ નહીં પરંતુ કાજલ મહેરીયા ના ગીતો પણ લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે થોડા સમય પહેલા જ વિદેશના યુવક સાથે કાજલ મહેરીયા ગુજરાતી ગીતની રમઝટ જમાવી હતી જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ હતી. આ કારણથી કહી શકાય કે કાજલ મહેરીયા ના ગીતો થી વિદેશના લોકો પણ દીવાના બની ગયા છે.