શ્રાવણ માસ નિમિત્તે “સાગરદાન ગઢવી”એ શિવલિંગ સામે બેસી મહાદેવની આરાધના કરી

ગુજરાતના અનેક કલાકારો આજે દેશ વિદેશમાં લોક સંસ્કૃતિની ધૂમ મચાવી રહ્યા છે આજે કલાકારોને કારણે જ ગુજરાતી સંસ્કારો અને તેમનો વારસો સાથે લોકસંગીત વિદેશની ધરતીમાં પણ જોવા મળે છે તેમાં પણ ગુજરાતના લોકપ્રિય કલાકાર સાગરદાન ગઢવી ના ગીતો લોકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય બન્યા છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે સાગરદાન ગઢવી ના ગીતો સાંભળવા જોવા મળે છે.