“કિર્તીદાન ગઢવી”એ વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને ગાયું ખૂબ જ સુંદર ભજન – જુઓ વિડિયો

ગુજરાતના જાણીતા સંગીતકાર કિર્તીદાન ગઢવી આજે સમગ્ર વિશ્વમાં લોક ડાયરા ની રમઝટ જમાવી રહ્યા છે તથા તેમના દરેક ગીતો ખૂબ જ લોકપ્રિય બની ગયા છે દેશ વિદેશમાં રહેતા ગુજરાતવાસીઓ તરફથી રાસ ગરબા ના કાર્યક્રમ આયોજન કરવામાં આવે છે જેમાં વિશિષ્ટ રીતે કિર્તીદાન ગઢવી ઉપસ્થિત રહેતા હોય છે થોડા સમય પહેલા જ કિર્તીદાન ગઢવીએ કેનિયામાં રહેતા તમામ ગુજરાતવાસીઓને રાસ ગરબાની મોજ કરાવી હતી જેની અનેક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે જ કિર્તીદાન ગઢવી અને તમામ લોકોએ શુભકામના અને શુભેચ્છા પાઠવી હતી. કારણ કે આજના સમયમાં ભારતની સંસ્કૃતિ અને સંસ્કારો તથા પરંપરાગત રાસ ગરબા વિદેશના ખૂણે ખૂણે સુધી પહોંચી ગયા છે જેમાં ગુજરાતી તમામ કલાકારોએ પોતાનો ગ્રીન ફાળો આપ્યો છે.