મિત્રો આજના સમયમાં ઘણા બધા લોકો એવા છે જે લોકોને જૂની એન્ટિક વસ્તુઓ ભેગી કરવાનો ખૂબ જ શોખ હોય છે એટલા માટે તે લોકો લાખો રૂપિયા આપીને પણ જૂની ચલણી નોટો સિક્કાઓ અને જૂની એન્ટિક વસ્તુઓ ખરીદતા હોય છે
અને સાથે સાથે ઘણા લોકો પાસે જૂની વસ્તુઓ પણ પડી હોય છે અને તે લોકો આ વસ્તુ વેચીને રાતો રાત લાખોપતિ બની શકે છે.હાલમાં માર્કેટમાં 1866 માં બે પૈસા અને પાંચ પૈસા ના સિક્કા ખૂબ જ જબરદસ્ત ભાવે વેચાઈ રહ્યા છે અને માહિતી મળી રહી છે
કે બિહારના એક વ્યક્તિ પાસે 1866 ની સાલના જુના સિક્કાઓ હતા જેની તેઓએ લાખો રૂપિયા કિંમત મેળવી છે અને આ સિક્કા હોય તેમનું નસીબ બદલ્યું છે અને જો તમારી પાસે પણ આવી દુર્લભ નોટો અથવા આવા દુર્લભ સિક્કાઓ હોય કે જેમાં ખાસ હોય જેમાં 786 નંબર હોય
આવા નોટો સિક્કાઓને તમે ઓનલાઈન સાઈટ પર વેચીને સારી એવી રકમ પ્રાપ્ત કરી શકો છો.તમે ઇન્ટરનેટ વાપરતા હોય તો તમારે google ઉપર જઈને Coinbazzar.com સર્ચ કરવાનું છે અને તેમાં જઈને તમારી પાસે
જે કોઈ દુર્લભ નોટ કે સિક્કા હોય તેની ડિટેલ્સ અને ફોટાઓ અપલોડ કરવાના છે જેથી જે લોકો આ નોટો સિક્કાને એકઠી કરવાનો શોખ ધરાવતા હોય તે લોકો તમને સામેથી મેસેજ અથવા કોલ કરશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment