આપણા ભારત દેશમાં ઘણા બધા લોકો એવા છે જેઓને સંસારમાંથી મોહમાયા ઉડી જતી હોય છે ને તેઓ સંન્યાસ ધારણ કરી લેતા હોય છે. ખાસ કરીને જૈન ધર્મમાં સન્યાસ લેવાની પ્રથા વધારે ચાલતી આવે છે
અને ઘણા નાની ઉંમરના બાળકો પણ જૈન ધર્મમાં દીક્ષા લેતા હોવાના કિસ્સાઓ સામે આવે છે તો ઘણા કરોડપતિ લોકો પણ પોતાની બધી જ સંપત્તિને દાન કરીને સંયમના માર્ગ પર ચાલી નીકળતા હોય છે અને આજે અમે તમને તેવા જે કિસ્સાની વાત કરવાના છીએ.
તાજેતરમાં એક મોટા બિઝનેસમેન ની પત્નીએ દીક્ષા લીધી હતી અને તેનો પતિ મનીષ કર્ણાટકમાં મોટો બિઝનેસમેન છે અને તેમની સાથે તેમના 11 વર્ષના પુત્ર એ પણ દીક્ષા લીધી છે અને દીક્ષા લીધા પછી માતાનું નામ ભાવસુધી રેખા શ્રીજી અને પુત્રનું નામ બીની પાસે રતન વિજયજી રાખવામાં આવ્યું છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે જ્યારે તેઓ ગર્ભવતી હતા ત્યારે તેઓએ નક્કી કર્યું હતું કે મારો બાળક દીક્ષાના માર્ગે ચાલશે અને તે જ રીતે તેઓએ તેમના પુત્રનું ઉછેર કર્યો અને ત્યારબાદ તેઓએ તેમના પતિનું સમર્થન મળ્યું
અને અન્ય લોકો પણ ખુશ થયા ને ગુજરાતના સુરતમાં માતા અને પુત્રની દીક્ષા સમારંભ ખૂબ ધામધૂમતી યોજાયો હતો અને હાલમાં બંને સુરતમાં જ રહે છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માતા પુત્ર ના વિડીયો પણ ખૂબ જ વાયરલ થયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment