ભારતના સૌથી અમીર વ્યક્તિ એટલે કે મુકેશ અંબાણી અને તેમના પત્ની નીતા અંબાણી હંમેશા સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહેતા હોય છે તેઓ પોતાની સુંદરતા અને લાઈફ સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં હોય છે ત્યારે હાલમાં તેમને બેગ વિશે ચર્ચા સામે આવી છે
જેની કિંમત જાણીને તમે ચોકી જાવ તો નવાઈ નહીં.નીતા અંબાણીની તસ્વીર સામે આવી છે જે માટે બોલીવુડ સુપરસ્ટાર કરિશ્મા કપૂર અને કરીના કપૂર સાથે જોવા મળી રહ્યા છે અને આ ફોટામાં ત્રણેય ખૂબ જ સુંદર લાગી રહ્યા છે અને આપને જણાવી દઈએ છે
નીતા અંબાણી વાઈટ કલરના ગેટ અપ માં ખુબ જ સુંદર લાગી રહ્યા છે અને ત્યારે તેમની સર્વોપરી હેન્ડબેગસ દ્વારા લોકોનું ધ્યાન ખેંચાયું છે.નીતા અંબાણી ની આ સફેદ બેગ ની ખાસિયત એ છે કે તેમાં 240 જેટલા હીરા જડેલા છે અને મીડિયા રિપોર્ટ અનુસાર નીતાના હાથમાં જે બેગ છે
તે Hermes himalaya Birkin કંપની ની છે. તમને જણાવી દઈએ કે આ બે ખૂબ જ સારી પણ છે ને તેને મોંઘી પણ માનવામાં આવે છે અને આ બેગ આફ્રિકન મગરની ચામડીમાંથી બનાવવામાં આવી છે અને આ બેગ ની કિંમત મિત્રો વાસ્તવમાં બે કરોડ 60 લાખ રૂપિયા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment