તેઓએ પોતાની નવી ગાડી ની પૂજા અર્ચના કરીને માતાજીનો આભાર વ્યક્ત કર્યો છે તેમ જ પોતાના ચાહકોને પોતાની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જો તમે પણ સપના જોશો તો એક દિવસ તમારા સપના પણ હકીકતમાં ફેરવાશે અને ખરેખર આ વાત સાચી છે
જ્યાં વિશ્વાસ શક્તિ હોય ત્યાં સફળતા અચૂક મળે છે અને આપને જણાવી દઈએ કે કાજલ મહેરીયા જે scorpio ગાડી ખરીદી છે તેની કિંમત 13 લાખ થી 24.54 લાખ સુધી હોય છે અને તેઓએ કહ્યું મોડલ લીધું છે તેના પરથી ખબર પડે.મિત્રો સોશિયલ મીડિયા પર કોઈ ને કોઈ કારણસર અંબાણી પરિવાર હંમેશા ચર્ચામાં રહેતું હોય છે
ને હાલમાં ફરી એકવાર અંબાણી પરિવારના પુત્રવધુ એટલે કે નીતા અંબાણી હાલમાં ચર્ચામાં આવ્યા છે આપણે બધા જાણીએ છીએ કે નીતા અંબાણીની સુંદરતા ખૂબ જ વધારે છે અને તેમની સુંદરતા સામે તો બોલિવૂડની હિરોઈન પણ ઝાંખી પડે
અને આ સુંદરતા પાછળ એક કારણ તેમના મેકઅપ આર્ટિસ્ટ પણ છે.તમે ક્યારેય વિચાર્યું હશે કે નીતા અંબાણીના મેકઅપ આર્ટિસ્ટનો પગાર કેટલો હશે? તો ચાલો અમારી પાસે જે અહેવાલ મળ્યો છે તેના ઉપરથી અમે તમને માહિતી આપીએ તો માહિતી મળી રહી છે
કે નીતા અંબાણી ના ઘરે કોઈ પણ ઇવેન્ટ હોય તો તેમને સુંદર બનાવવા માટે તેમના મેકઅપ આર્ટિસ્ટ ખૂબ જ મહેનત કરતા હોય છે અને તેમના મેકઅપ આર્ટિસ્ટ નું નામ પહેલા તો મિકી કોન્ટ્રાક્ટર છે જેઓ એક સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ છે
અને તેઓએ ઘણા બધા ફિલ્મોમાં પણ હિરોઈન લોકોને મેકઅપ કરેલો છે અને કહેવાય છે કે મુંબઈમાં મિકી કોન્ટ્રાક્ટરની પ્રતિ દિવસની ફી 75,000 થી 1 લાખ રૂપિયા સુધીની છે મતલબ કે તમે 30 દિવસનો હિસાબ તમારી રીતે મારી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment