ગુજરાતના લોકપ્રિય ગાયિકામાં કાજલ મહેરિયા નું નામ પણ ટોચ ઉપર બોલાય કારણ કે ગુજરાતી સંસ્કૃતિને તેઓ સમગ્ર દેશ-વિદેશમાં ફેલાવવામાં તેમનો મહત્વનો ફાળો છે. આપને જણાવી દઈએ કે ગુજરાતના લોકપ્રિય ગાયિકા કાજલ મહેરીયા એ ખૂબ આલીશાન અને કીમતી scorpio ગાડી ખરીદી છે.
તેના ચાહક લોકો તેમને અભિનંદન પાઠવી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં તેઓએ પોસ્ટ પણ શેર કરી છે અને સાથે સરસ મજાનું કેપ્શન પણ લખ્યું છે. તો ચાલો જાણીએ આપણે તે કેપ્શન.
हर सपने को अपने सांसो में रखो, हर मंजिल को अपने बांहों में रखो, हर जित आपकी हैं, बस अपने लक्ष्य को अपनी निगाहों में रखो। जहाँ विश्वास हैं, वहीँ शक्ति हैं, वहीं जित हैं ऑर वही आपके सपने पुरे होते हैं।
તેઓએ પોતાની નવી ગાડી ની પૂજા અર્ચના કરીને માતાજીનો આભાર વ્યક્ત કર્યો છે તેમ જ પોતાના ચાહકોને પોતાની લાગણી વ્યક્ત કરી છે અને કહ્યું છે કે જો તમે પણ સપના જોશો તો એક દિવસ તમારા સપના પણ હકીકતમાં ફેરવાશે
અને ખરેખર આ વાત સાચી છે જ્યાં વિશ્વાસ શક્તિ હોય ત્યાં સફળતા અચૂક મળે છે અને આપને જણાવી દઈએ કે કાજલ મહેરીયા જે scorpio ગાડી ખરીદી છે તેની કિંમત 13 લાખ થી 24.54 લાખ સુધી હોય છે અને તેઓએ કહ્યું મોડલ લીધું છે તેના પરથી ખબર પડે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment