સોનુ ચાંદી ખરીદવાની સુવર્ણ તક..! લાંબા સમય બાદ સોનું તળિયાની સપાટીએ,જાણો 10 ગ્રામ સોનાનો ભાવ…

જો દોસ્તો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઘણા અતિ મહત્વપૂર્ણ છે કારણ કે આજે અમે તમને 25 એપ્રિલ 2024 ને ગુરૂવારના દિવસે સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને 22 અને 24 કેરેટ સોનાના ભાવ શું છે

તેની વિશે અમે તમને સાચી અને સચોટ માહિતી આપવાના છીએ.તો દોસ્તો 25 એપ્રિલ 2024 ના રોજ 22 કેરેટ સોનાના ભાવમાં 350 રૂપિયાના મોટા ઘટાડા સાથે સોનુ 66,300 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચી ગયું છે

જ્યારે 24 કેરેટ સોનાના ભાવ વિશે વાત કરવામાં આવે તો તેમાં 380 ના ઘટાડા સાથે સોનું 72,320 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે અને મિત્રો છેલ્લા બે થી ત્રણ દિવસથી સતત સોનું તૂટી રહ્યું છે

જે સોનામાં રોકાણ કરવા માંગતા હોય તેના માટે સારું છે.હવે ચાંદીના ભાવ પર પણ એક નજર કરવામાં આવે તો ચાંદીમાં પણ સોના જેવી જ પરિસ્થિતિ છે મતલબ કે ચાંદીના ભાવ પણ તૂટ્યા છે

અને કેટલા તો એક કિલો ચાંદીએ ₹400 ના ઘટાડા સાથે ચાંદી 82,500 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચી ગયું છે અને ચાંદીમાં પણ સોના જેમ ત્રણથી ચાર દિવસથી સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે આગામી સમયમાં જોઈએ કે શું પરિસ્થિતિ આવે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*