આજના સમયમાં ગુજરાતી ગાયિકા કિંજલ દવે ગીતાબેન અલ્પાબેન ફરીદામીર જે ગુજરાતીઓના દિલમાં રાજ કરી રહ્યા છે અને આજે ગુજરાતી સંસ્કૃતિને ગુજરાતી સંગીતને સમગ્ર વિશ્વ સુધી પહોંચાડ્યું છે અને આજે અમે તમને એવા વ્યક્તિ વિશે જણાવવાના છીએ જેઓ ભજન કલાકાર તરીકે નામ રોશન કર્યું છે
અને ભજનના ડાયરા અને સંતવાણીના કાર્યક્રમો દ્વારા સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા છે.ઘણા ઓછા લોકો જાણતા હશે કે પોરબંદર જિલ્લામાં મીર પરિવારમાં જન્મેલા ફરીદા મીર ગાયકી ક્ષેત્રે અનોખું નામ બનાવ્યું છે.
પિતા તરફથી મળેલા વારસાને વળગી રહેલા ફરીદામીર ધોરણ 10 બાદ અભ્યાસ છોડી સંગીત ક્ષેત્રે આગળ વધ્યા હતા.જોકે સંગીતની સાથે સાથે તેઓએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ફરીદામીર નું યોગદાન અનેરુ રહ્યું છે અને આજે તેઓ પોતાનું જીવન ખૂબ જ વૈભવ સારી રીતે પસાર કરી રહ્યા છે
અને તેમને અનેક ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરેલો છે અને માત્ર ભજન કલાકાર તરીકે નહીં પરંતુ તેઓએ અનેક ગીતો ગાયા છે જે લોકોમાં ખૂબ જ લોકપ્રિય બનેલા છે.14 વર્ષની ઉંમરમાં જ ગાયતી ક્ષેત્રમાં આગળ વધ્યા અને
પિતા સાથે જાહેર કાર્યક્રમમાં ગાવાનું શરૂ કર્યું અને ત્યારબાદ લગ્ન ગીતો પણ ગાવાનું શરૂ કર્યું અને આજે ફરીદામીર દેશ વિદેશમાં નામના કમાણા છે હાલમાં તેઓ અમદાવાદમાં રહે છે અને તેમના લગ્ન પણ થઈ ગયા છે અને તેમને ખૂબ જ આલીશાન અને વૈભવ સારી ફ્લેટ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment