આપણે બધા જાણીએ છીએ કે મણીધર મોગલ માતાજીની સેવા કરનાર મણીધર બાપુ હંમેશા દરેક વ્યક્તિઓને જીવનમાં સાચા માર્ગે ચાલવાનું ઉદ્દેશ્ય આપતા હોય છે અને હાલમાં મણીધર બાપુ એક સરસ મજાની વાત કરી છે
ને આપણે બધા જાણીએ છીએ કે બાપુ કહે છે કે ક્યારેય પણ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન કરવો જોઈએ માતાજી પર વિશ્વાસ રાખજો તે તમારા કામ જરૂરથી કરશે..મણીધર બાપુની સોશિયલ મીડિયામાં ક્લિક ખૂબ જ વાયરલ થઈ રહી છે
અને તેમાં બાપુ એક સરસ વાત કરે છે કે પગલા કોના પડાવવા જોઈએ? બાપુ કહે છે કે પગલા પડાવો એટલે શું પગલા કાયદેસરનો ધંધો છે પગલાં આપણી બેન દીકરી ફૂઈ ભાણેજ ના પડાવો. માતાજી કહે છે કે ભાઈઓને કે ઘરમાં મીઠાના પોતા કરો અને પ
છી પગલાં પાડનાર માતાજી પગમાં કેમિકલ લગાડીને કંકુ પગલા પાડે છે. આ એક પ્રકારની અંધશ્રદ્ધા છે જાગૃત થવાની જરૂર છે ખરેખર આજના સમયમાં અંશ્રદ્ધામાં લોકો પોતાની જીવન ખરાબ કરી નાખે છે ક્યારેક પૈસા સહિત અનેક વસ્તુઓ ગુમાવી દેતા પણ હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment