જો દોસ્તો તમે પણ જૂની નોટો અને જુના સિક્કાઓ એકત્ર કરવાના શોખીન હોય તો આ સમાચાર તમારા માટે ઘણા ઉપયોગી છે. તમારી પાસે ચલની નોટો ના બદલામાં ઘણા બધા પૈસા કમાવાની સારામાં સારી તક છે અને જો તમારી પાસે 100 થી 150 વર્ષ જુના સિક્કા હોય
તો તમે ઓનલાઇન સાઇટ ઉપર વેચીને રાતો રાત લાખોપતિ બની શકો છો અને હાલમાં કયા કયા સિક્કાઓની માંગ છે તેના વિશે અને કેવી રીતે આ સિક્કાઓ વેચવા તેની વિશે માહિતી આપવાના છે.ભારત સરકારે લગભગ 26 વર્ષ પહેલા રૂપિયા એકની નોટ બંધ કરી હતી
પરંતુ જાન્યુઆરી 2015માં તેને ફરીથી પ્રિન્ટ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને બજારમાં નવા સ્વરૂપે રજૂ કરવામાં આવી હતી જોકે આ દુર્લભ અને જૂની ચલની નોટો તમને સારી એવી કમાણી કરાવી શકે છે અને 1935 માં બ્રિટિશ રાજ હેઠળ આ ખાસ એક રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી
અને નોટ પર ગોવામાં તત્કાલીન ગવર્નર jw કેલીની સિગ્નેચર પણ હોવી જરૂરી છે અને એ પણ નોંધવું જોઈએ કે 1957ની રૂપિયા એકની ચલણી નોટ હશે તો 57000 મળી શકે છે જ્યારે 1966ની વર્ઝન ની કિંમત હશે તો 45000 રૂપિયા મળી શકે છે પરંતુ શરત માત્ર એ છે કે નાણામંત્રાલયના ભૂતપૂર્વ મુખ્ય સચિવ હીરુભાઈ એમ પટેલની સહી હોવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment