હવામાન ક્ષેત્રની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા એપ્રિલ મહિનામાં ભારતમાં કેવું વાતાવરણ રહેશે તેના વિશે જાણકારી આપવામાં આવી છે અને સ્કાયમેટના જણાવ્યા અનુસાર વેસ્ટન ડીસ્ટર્બન્સ અફઘાનિસ્તાન અને ઉત્તર પાકિસ્તાનમાં સરેરાશ દરિયાઈ સપાટીથી 3.1 કિલોમીટર ઉપર આવેલું છે
અને મધ્ય ઉષ્ણ કટિબંધીય પક્ષીમી પવનોમાં નીચા દબાણ નું ટ્રક છે. તેની ધરી આશરે રેખાંશ સાથે સરેરાશ દરિયાઈ સપાટીથી લગભગ 5.8 કિલોમીટર ઉપર છે તેમાં 71 પૂર્વ અને 30 ઉતર અસાંસના ઉત્તર સુધી બની રહ્યું છે.આજથી 15 એપ્રિલ ની વચ્ચે તેલંગાણા કેરળ આંતરિક કર્ણાટક આંધ્ર પ્રદેશ
અને તમિલનાડુમાં તોફાની પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવી જ વરસાદ પડી શકે છે. આજે અથવા આવતીકાલે જમ્મુ કશ્મીરમાં વરસાદની સાથે સાથે હિમ વર્ષા પણ થઈ શકે છે. આજથી લઈને આવતી કાલ સુધી ઉત્તર પ્રદેશ પંજાબ હરિયાણા અને દિલ્હીમાં ગાજવીજ
વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે અને આવતીકાલે વાવાઝોડા ગાજવીજ વીજળી અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે અને આવતીકાલે રાજસ્થાનમાં વાવાઝોડા ધૂળની ડમરીઓ અને વીજળીના ચમકારાઓ સાથે વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment