શું વાત છે ભાઈ..! સલમાન ખાન થી લઈને ઓરી સુધીના સેલિબ્રિટીઓએ જામનગરમાં અંબાણી પરિવારને ત્યાં નાખ્યા ધામા,આ વખતે પણ છે ખાસ સેલિબ્રેશન,જુઓ વિડિયો

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સોમવારે મોડી રાત્રે મુંબઈ થી જામનગર પહોંચ્યા હતા અને જામનગરમાં બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીના જન્મદિવસની પાર્ટીમાં સામેલ થશે. સલમાન ખાન ના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે

ત્યારબાદ જામનગર એરપોર્ટ પર સલમાન ખાન કાળા રંગના ટીશર્ટ અને બ્લુ ડેનીમ પહેરેલો જોવા મળી રહ્યો છે.સલમાન ખાનની સાથે તેના bodyguard શેરા પણ જોવા મળી રહ્યો છે. સલમાન ખાન સિવાય ઓરી પણ જામનગર પહોંચ્યો છે અને અનંત અંબાણીના જન્મદિવસનું સેલિબ્રેશન જામનગરમાં થયું છે

અને મીડિયા રિપોર્ટ અનુસાર અભિનેત્રી જાનવી કપૂર પણ તેના બોયફ્રેન્ડની સાથે આનંદ અંબાણીના બર્થ ડે પાર્ટીમાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત નો આજે 29 મો જન્મદિવસ છે ને તે ખૂબ શાનદાર રીતે ઉજવવામાં આવશે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

હજુ થોડાક દિવસ પહેલા જામનગર ખાતે રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ સેરેમની નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં તો રમતગમતના ખેલાડીઓથી લઈને હોલીવુડના સેલિબ્રિટીઓ બોલીવુડના સેલિબ્રિટીઓ તમામ લોકો હાજર થયા હતા ત્યારે આજે 10 એપ્રિલના રોજ અનંત અંબાણીના જન્મદિવસનું સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બે દિવસ પહેલા જ બોલીવુડના લોકોએ જામનગરમાં ધામા નાખી દીધા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*