ઘણા બધા લોકો એવા હોય છે તેમને જુના સિક્કાઓ અને જૂની નોટો ભેગી કરવાનો શોખ હોય છે અને જો તમે પણ જૂની વસ્તુઓ જૂની નોટો જૂના સિક્કાઓ એકત્ર કરવાના શોખીન છો તો આ વખતે પૈસા કમાવાની સારામાં સારી તક લઈને અમે આવ્યા છીએ અને તેમાં પણ તમારી પાસે આવો દુર્લભ સિક્કો હશે તો તમે કરોડપતિ પણ બની શકો છો.
ભારતીય બજારમાં ઘણા બધા જુના સિક્કાઓનું સર્ક્યુલેશન પૂર્ણ થઈ ગયું છે પરંતુ તેની કિંમત દુર્લભ સિક્કો હોવાથી ખૂબ જ વધારે છે.આપને જણાવી દઈએ કે એક રૂપિયાના આ ખાસ દુર્લભ સિક્કાને 10 કરોડ રૂપિયા સુધી હરાજી કરવામાં આવી હતી પરંતુ આ કોઈ સામાન્ય સિક્કો ન હતો
આ સિક્કો બ્રિટિશ સાસણ વખતેનું હતો જે 1885 ની સાલ માં છપાયેલો છે અને તેના માટે 10 કરોડ રૂપિયાની હરાજી થઈ હતી અને જો તમારી પાસે પણ આવા દુર્લભ સિક્કા હોય અને તમે પણ કરોડપતિ નહીં તો કાંઈ નહીં લાખોપતિ બનવા માંગતા હોય તો તમે ઓનલાઈન ના સિક્કાઓને વહેંચી શકો છો અને સારામાં સારા પૈસા કમાય પણ શકો છો.
હવે તમને પ્રશ્ન થતો હશે કે આ સિક્કો કોને વેચવો તો સાહેબ આ સિક્કો અમે લેવાવાળા વ્યક્તિ નથી ઓનલાઇન વેબસાઈટ જેમ કે olx છે અને સિક્કાઓની ઘણી બધી વેબસાઇટો છે જે તમે google પરથી અથવા કોઈ સર્ચ એન્જિન પરથી સર્ચ કરીને ડિટેલ્સ મેળવી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment