મોગલ ના પરચા તો અપરંપાર હો..! અમેરિકા રહેતી આ મહિલાને માતાજી મોગલે આપ્યો 15 વર્ષે દીકરો અને પછી તો…

મિત્રો સમગ્ર વિશ્વભરમાં માતાજી મોગલ ના પરચા જોવા મળે છે અને માતાજી મોગલ ના દર્શન કરીને તેના તમામ ભક્તોની તમામ મનોકામનાઓ પૂરી થાય છે ત્યારે આજે માતાજીના એવા પરચા વિશે વાત કરવાના છીએ જેને જાણ્યા બાદ તમારી માતાજી પ્રત્યેની શ્રદ્ધા ખૂબ જ વધી જશે.

થોડાક સમય પહેલા માતાજી મોગલ એવો ચમત્કાર જોવા મળી રહ્યો છે જેને જાણીને તમે પણ માતાજી મોગલ ભક્તિમાં લીન થઈ જશો.મિત્રો માતાજી મોગલ તો તમામ ભક્તોની મનોકામનાઓ પૂરી કરે છે અને કચ્છના કબરાઉ ખાતે માતાજીની સેવા કરવા માટે મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે

અને ત્યાં હજારો લોકો પોતાની માનતા પૂરી કરવા માટે આવતા હોય છે ને બાપુના આશીર્વાદ પણ લેતા હોય છે. એક મહિલા પોતાની માનતા પૂરી કરવા માટે છેક અમેરિકાથી કચ્છ આવ્યા હતા.આ મહિલા ગુજરાતી જ છે પરંતુ અમેરિકામાં પોતાના વ્યવસાય અર્થે રહે છે

અને તેમને સંતાનમાં કશું જ ન હતું એટલા માટે તેઓએ માતાજી મોગલ ની માનતા માની અને માતાજીએ તેમને 15 વર્ષે દીકરો આપ્યો. મણીધર બાપુ તો બાપ સમાન છે અને તેમના આશીર્વાદ લેવા આવેલી બહેન તેમની પાસે રડવા લાગી. બાપુ કહે દીકરી તું રડ માં,

માતાજી પ્રત્યારો તને જે વિશ્વાસ હતો એટલા માટે મારે તને દીકરો આપ્યો છે અને તેની સાથે સાથે છોકરાનું નામ બાપુએ માનપ્રતાપ રાખવાનું કહ્યું. મહિલા અમેરિકાથી બાપુ માટે અનોખી બોટલ લાવ્યા હતા અને તે બોટલ જોઈને બાપુ ચોકી ઉઠ્યા હતા અને તેને જણાવ્યું કે આવી બોટલ અમે ક્યારેય પણ જોઈ નથી પછી તેમના પાણીની બોટલ પાછી પરત કરી દીધી હતી અને જણાવ્યું હતું કે દીકરી આ બોટલ તારી બહેનને આપી દેજે અને માતાજી મોગલ એ તારી માનતા સ્વીકારી લીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*