આમાં છોકરાના સગપણ કેમ કરવા..! સોના ચાંદીના આજના ભાવ જાણી આંચકો લાગશે,ખરીદતા પહેલા નજર કરજો…

જો મિત્રો તમે પણ સોના કે ચાંદીની ખરીદી કરવા માંગતા હોય તો આ સમાચાર તમારા માટે ઘણા બધા મહત્વના અને ઘણા બધા કામના છે કારણ કે આજના ગુડ રીટન્સ વેબસાઈટ મુજબ સોના ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો તેના વિશે તમને સાચી અને સચોટ માહિતી આપવાના અમે પ્રયત્ન કરવાના છીએ.

આજરોજ 9 એપ્રિલ 2024 ને મંગળવાર નો દિવસ છે અને આજે 22 કેરેટ સોનાના ભાવમાં 100 રૂપિયાના વધારા સાથે સોનુ 65,800 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ આંબી ચુક્યું છે. જો 24 કેરેટ સોનાના ભાવની વાત કરવામાં આવે તો તેમાં 110 રૂપિયાના વધારા સાથે સોનું 71,780 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચ્યું છે.

છેલ્લા ચારથી પાંચ દિવસથી સતત સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ચાલો હવે આપણે ચાંદીના ભાવ પર નજર કરીએ.ચાંદી માં મિત્રો આજરોજ એક અઠવાડિયા બાદ સ્થિર છે મતલબ કે ચાંદીના ભાવમાં વધારો પણ થયો નથી

અને ઘટાડો પણ થયો નથી તેમ છતાં ચાંદી આજ રોજ મંગળવારના દિવસે 84,500 રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગયું છે અને આવનારા સમયમાં ચાંદી 1 લાખ રૂપિયાની વિશાળ સપાટીએ પહોંચે તો આપણા માટે કાંઈ નવાઈ ના કહેવાય.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*