જો મિત્રો તમે પણ સોનુ કે સોનાના ઘરેણા ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ઘણા મહત્વના ઘણા અગત્યના છે કારણ કે આજે સોમવારના દિવસે સોનાના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે કે ઘટાડો અને હાલમાં શું ભાવ ચાલી રહ્યા છીએ
તેના વિશે સાચી અને સચોટ માહિતી આપવાના પ્રયત્ન કરવાના છીએ.8 એપ્રિલ 2024 ને સોમવારના રોજ 22 કેરેટ સોનાના ભાવમાં 300 રૂપિયા ના વધારા સાથે સોનું 65,700 પ્રતિ 10 ગ્રામ ની સપાટીએ પહોંચી ગયું છે અને સાથે સાથે 24 કેરેટ સોનાના ભાવ પર નજર કરવામાં આવે
તો સોનું 330 રૂપિયાના વધારા સાથે 71,670 પ્રતિ 10 ગ્રામની સપાટીએ પહોંચ્યું છે.મિત્રો ચાંદીના ભાવની જો વાત કરવામાં આવે તો આજરોજ ચાંદીના ભાવમાં પણ 1000 રૂપિયાના વધારા સાથે ચાંદી 84,500 પ્રતિ કિલોની સપાટીએ પહોંચી ગઈ છે.
આ મહિનાની અંદર સોનાએ અને ચાંદીએ રાજધાની એક્સપ્રેસની જેટલી સ્પીડ પકડી છે અને નિષ્ણાતો જે કહી રહ્યા હતા કે એક સમયે સોનું ચાંદી એક લાખ રૂપિયા ની સપાટીએ પહોંચશે હવે તે નવાઈ નથી લાગી રહ્યું કારણ કે ચાંદી હવે 85 હજારની સપાટીએ તો પહોંચવા આવ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment