હૈયું હચમચાવી દેતી ઘટના : 130 લોકોની બોટ પલટી, નાના બાળકો સહિત 90 લોકોના મોત,જુઓ તસવીરો

મિત્રો હાલમાં હૈયું હચમચાવી દેતી ઘટના સામે આવી રહી છે જેમાં મુસાફરોથી ભરેલી બોટ ડૂબી જતા 90થી વધુ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું છે કે એક માછીમારી બોટ હતી જે લોકોને પરિવહન કરવા માટે ફેરવવામાં આવી રહી હતી

અને આપને જણાવી દઈએ કે આ ઘટના દક્ષિણ પછી આફ્રિકન દેશ મોઝામ્બિક ના ઉતરી કિનારાની છે. નામપૂલા પ્રાંત નજીકના એક ટાપુ પર પહોંચવાનો પ્રયાસ કરતી વખતે મોજા સાથે અથડાઈને બોટ નિયંત્રણ બહાર અને અકસ્માત થયો છે.

આપને જણાવી દઈએ કે મૃત્યુ પામેલા લોકોમાં નાના બાળકોનો સમાવેશ થાય છે અને રિપોર્ટ અનુસાર મુસાફરોની ક્ષમતા કરતા પણ વધારે લોકો સવાર હતા જેના કારણે ડૂબવા લાગી બોટ અને આ દુર્ઘટનામાં 91 જેટલા લોકોના મોત થયા છે.

રેસ્ક્યુ ટીમે પાંચ લોકોના જીવ બચાવવા માં સફળતા મળી છે અને ઘણા બધા લોકોની શોધખોળ શરૂ છે.દરિયામાં ઉછળેલા મોજાને કારણે બચાવ કામગીરીમાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો થઈ રહ્યો છે અને મોટાભાગના મુસાફરો કાલરા વિશે ફેલાયેલી દહેશતને કારણે મુખ્ય ભૂમિથી ભાગવાનો પ્રયાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*