પરસોત્તમ રૂપાલા ના નિવેદન બાદ વિરોધ નો પડઘો હવે સી.આર.પાટીલ કાર્યક્રમ સુધી પહોંચી ગયો છે. ખંભાળિયા માં ક્ષત્રિય સમાજના લોકો કાળા વાવતા ફરકાવી પરસોતમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો હતો અને આ સાથે જ વિરોધ કરનારાઓ એ સભામંડપમાં ખુરશીઓ પણ તોડી નાખી હતી
તેમજ સી આર પટેલ રીબીન કાપવા ગયા ત્યારે હોબાળો મચાવ્યો હતો. એક તરફ સીઆર પાટીલ કમલમ કાર્યાલય નું ઉદઘાટન કરી રહ્યા હતા ત્યારે વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ વિરોધ નોંધાયો હતો.મળતી માહિતી મુજબ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા ના નિવેદનના
કારણે છેલ્લા કેટલાક સમયથી ક્ષત્રિય સમાજના લોકો અલગ અલગ વિસ્તારોમાં વિનોદ નોંધાવી રહ્યા છે ત્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ દ્વારકાના ખંભાળિયા ખાતે કમલમ લોકનપન્ના કાર્યક્રમ સમય એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પણ કાળા વાવતા ફરકાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
ક્ષત્રાનીઓની એક દિવસનું અલ્ટીમેટમ છે. જેમાં આજ સુધીમાં નિર્ણય નહીં તો જવાબ નહીં માં આંદોલન થશે તેમાં ક્ષત્રિય સમાજની મહિલાઓ આકરા પાણીએ થઈ છે અને તેઓએ જણાવ્યું છે કે સત્તાના નશામાં ભાન ભૂલે એવા વ્યક્તિની જરૂર નથી ત્યારે આ
વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલાનો ચૂંટણી પ્રચાર શરૂ થઈ ગયો છે જેમાં રાજકોટમાં મહિલા મિલન કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ સંબોધન આપતા જણાવ્યું છે કે ટિફિન બેઠકના માધ્યમથી સામાન્ય લોકો સુધી પહોંચી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment