અરે કાકા..! કડકડતી ગરમી વચ્ચે ગુજરાતમાં વરસાદને લઈને પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે કરી ભુક્કા બોલાવતી આગાહી,જાણો વિગતે…

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં કડકડતી ગરમીનો વધુ એક રાઉન્ડ આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. 8 થી 13 એપ્રિલ દરમિયાન રાજ્યમાં હિતવેલનો રાઉન્ડ આવવાની સંભાવના છે ત્યારે રાજ્યના ઘણા વિસ્તારોમાં 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે

ત્યારે રાજ્યમાં માવઠાને લઈને પણ પરેશ ગોસ્વામી દ્વારા સંભાવના વ્યક્ત કરાય છે.પરેશ ગોસ્વામી ના જણાવ્યા મુજબ મે મહિના દરમિયાન અમુક દિવસ દરમિયાન આખરી ગરમી તો માવઠું થવાની પણ શક્યતા છે મતલબ કે પ્રિમોન્સૂન એક્ટિવિટી રહેવાની શક્યતા છે

અને આ વર્ષે મે મહિનામાં દર વર્ષની સરખામણીમાં વરસાદ મતલબ કે પ્રિમોન્સુન એક્ટિવિટી વધારે જોવા મળશે અને આ ઉપરાંત અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને આગાહી કરી હતી તો ચાલો તે પણ જાણી લઈએ.અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે દેશના કેટલાક ભાગોમાં 12 થી 18 તારીખમાં મોટો પલટો આવશે

અને આ પલટાના કારણે પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થશે જેના કારણે ગુજરાત સહિત દેશના ઘણા બધા ભાગોમાં માવઠું થવાની શક્યતા છે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં કમો સમી વરસાદ તો ક્યાંક ધીમો તો ક્યાંક છાંટા પડશે.હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે

કે 12 થી 18 એપ્રિલ દરમિયાન પૂર્વ ગુજરાતના ભાગો પંચમહાલ, સાબરકાંઠા, અમદાવાદ અને મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થઈ શકે છે.અંબાલાલ પટેલે આ સાથે હવામાન પલટા અંગેની આગાહી કરી છે જેમાં તેમને જણાવ્યું કે કચ્છ સુરત અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાન પલટો આવી શકે છે. ગુજરાતના ઘણા ભાગોમાં પવન અને વરસાદ થવાની શક્યતા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*