ગીરની ગાય ભારતમાં ઘણી જગ્યાએ જોવા મળે છે અને મિત્રો આપને જણાવી દઈએ કે આ ગાય દરરોજનું 10 થી 12 લીટર દૂધ આપે છે અને તેના દૂધ ઉત્પાદનની વાત કરવામાં આવે તો તે 12 થી 14 મહિના સુધી આપે છે જોકે છ થી સાત મહિના પછી તેની દૂધની માત્રામાં થોડો ઘણો ઘટાડો થાય છે.
તમને સાહીવાલ ગાય મોટા ભાગે ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને હરિયાણામાં જોવા મળશે અને આ ગાય સરેરાશ 10 થી 15 લીટર દૂધ આપે છે અને આ ગાયની સૌથી ખાસિયત એ છે કે તેનું બહુ ધ્યાન રાખવું પડતું નથી અને આ ગાય નાની જગ્યામાં પણ રહી શકે છે.
આ ગાય દરરોજ 10 થી 16 લીટર દૂધ આપે છે અને આ ગાયની ખાસ વાત એ છે કે તાપમાનમાં વધારો થયા બાદ અન્ય ગાયોના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે જ્યારે આ સંજોગોમાં પણ ગાયના ઉત્પાદનમાં કોઈ અસર પડતી નથી.લાલ સિંધી ગાય જે આછા લાલ રંગની હોય છે
અને આ ગાય મોટા ભાગે હરિયાણા કર્ણાટક કેરળ અને ઓડીશા અને પંજાબમાં મોટા પ્રમાણમાં ઉછેરવામાં આવે છે. યુપી અને બિહારના ખેડૂતો પણ આ ગાયને પાળે છે અને આ ગાય દરરોજ 15 થી 20 લીટર દૂધ આપે છે અને ખાસ વાત એ છે કે આ ગાય 10 થી 12 મહિના સુધી દૂધ આપે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment